Tapas-śreṣṭhatā: Anāśana as the Highest Austerity
Bhagīratha–Brahmā Saṃvāda
तपस्वी नियताहार: शममास्थाय वाग्यतः
પિતામહ! હું તપસ્વી બની, નિયત આહાર રાખીને, વાણીનો સંયમ કરીને, મૌન અને શાંતચિત્ત રહી હિમાલય પર અતિ દીર્ઘકાલ સુધી તપશ્ચર્યા કરતો રહ્યો. તે તપથી પ્રસન્ન થઈ ભગવાન શંકરે ગંગાજીની દુઃસહ ધારા પોતાના મસ્તક પર ધારણ કરી; છતાં તે તપસ્યાના ફળથી જ હું આ લોકમાં ઇચ્છિત સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યો નથી.
भगीरथ उवाच