Āloka-dāna (Dīpa-dāna), Sumanas–Dhūpa–Dīpa Phala: Manu–Suvarṇa and Śukra–Bali Exempla
तस्मादग्रं प्रयच्छेत देवेभ्य: प्रतिपूजितम् । शिरसा प्रयतश्नापि हरेदू बलिमतन्द्रित:
અતએવ ગૃહસ્થએ આળસ છોડીને દેવતાઓની યથાવિધિ પૂજા કરવી, મસ્તક નમાવી પ્રણામ કરવો, શુદ્ધચિત્ત થઈ સૌપ્રથમ તેમને જ આદરપૂર્વક અન્નનો ભાગ અર્પણ કરવો અને પછી બલિભાગ પણ આપવો.
शुक्र उवाच