मन्दपाल उवाच किमर्थमावृता लोका ममैते तपसार्जिता: । कि मया न कृतं तत्र यस्यैतत् कर्मण: फलम्
મન્દપાલ બોલ્યો—હે દેવગણ! મારી તપસ્યાથી પ્રાપ્ત થયેલા આ લોક કેમ આવૃત (ઢાંકેલા) છે? મેં ત્યાં એવું કયું સત્કર્મ નથી કર્યું, જેના કારણે મને કર્મફળ આ રૂપે મળ્યું છે?
मन्दपाल उवाच