Droṇa’s Ācārya-Dakṣiṇā: Capture of Drupada and Division of Pāñcāla (द्रोण-आचार्यदक्षिणा)
जवे लक्ष्याभिहरणे भोज्ये पांसुविकर्षणे | धार्तराष्ट्रान भीमसेन: सर्वान् स परिमर्दति
દોડમાં, દૂર રાખેલી લક્ષ્યવસ્તુને સૌપ્રથમ પહોંચી ઉઠાવી લાવવામાં, ભોજન-પાનમાં તથા ધૂળ ખેંચવાની રમતમાં પણ ભીમસેન ધૃતરાષ્ટ્રના સર્વ પુત્રોનું ગૌરવ ચૂર કરી દેતા.
वैशम्पायन उवाच