Adhyāya 123 — Droṇa’s Pedagogy: Arjuna’s Preeminence, Ekalavya’s Self-Training, and the Bhāsa-Lakṣya Trial
मृगव्याधश्च सर्पश्न निर्क्रतिश्न महायशा: । अजैकपादहिर्बुध्न्य: पिनाकी च परंतप
શત્રુદમન મહારાજ! મૃગવ્યાધ અને સર્પ, મહાયશસ્વી નિઋતિ, અજૈકપાદ, અહિર્બુધ્ન્ય અને પિનાકી—આ રુદ્રો પણ ત્યાં આકાશમાં આવી ઊભા રહ્યા હતા.
वैशम्पायन उवाच