कृपकृपी-जननम्
The Birth of Kṛpa and Kṛpī; Kṛpa’s Attainment of Astras
अपत्यं धर्मफलदं श्रेष्ठ विन्दन्ति मानवा: । आत्मशुक्रादपि पृथे मनु: स्वायम्भुवोडब्रवीत्
“પૃથે! મનુષ્યો પોતાના વીર્ય વિના પણ કોઈ શ્રેષ્ઠ પુરુષના સંબંધથી શ્રેષ્ઠ સંતાન પ્રાપ્ત કરે છે; અને તે સંતાન ધર્મફળ આપનારું બને છે”—એવું સ્વાયંભુવ મનુએ કહ્યું છે.
वैशम्पायन उवाच