एकग्रामस्थितः शिष्यस्त्रिसंध्यं प्रणमेद्गुरुम् / क्रोश मात्रस्थितो भक्त्या गुरुं प्रतिदिनं नमेत्
ekagrāmasthitaḥ śiṣyastrisaṃdhyaṃ praṇamedgurum / krośa mātrasthito bhaktyā guruṃ pratidinaṃ namet
એક જ ગામમાં રહેનારો શિષ્ય ત્રિસંધ્યાએ ગુરુને પ્રણામ કરે; અને એક ક્રોશ જેટલા અંતરે રહેનારો ભક્તિપૂર્વક દરરોજ ગુરુને નમસ્કાર કરે.