ललितोपाख्याने मन्त्रतारतम्यकथनम्
Hierarchy of Mantras in the Lalitopākhyāna
ऊर्ध्वपुण्ड्रं त्रिपुण्डं वा पट्टवर्धनमेव वा / अगस्त्यपत्राकारं वा धृत्वा भाले निजोचितम् / अन्तर्हितश्च शुद्धात्मा सन्ध्यावन्दनमाचरेत्
ūrdhvapuṇḍraṃ tripuṇḍaṃ vā paṭṭavardhanameva vā / agastyapatrākāraṃ vā dhṛtvā bhāle nijocitam / antarhitaśca śuddhātmā sandhyāvandanamācaret
ભાળ પર પોતાના આચાર મુજબ ઊર્ધ્વપુંડ્ર, ત્રિપુંડ્ર, પટ્ટવર્ધન અથવા અગસ્ત્યપત્રાકાર તિલક ધારણ કરવો. પછી અંતર્મુખ થઈ શુદ્ધચિત્તે સંધ્યાવંદન કરવું.