Śrīpura-Nirmāṇa-Prastāva (Inquiry into Śrīpura and its Construction) / “The Proposal to Build Śrīpura”
नानावृक्षमहोद्यानं तत्प्रोक्तं कुम्भसंभव / उद्भिज्जाद्यं यावदस्ति तत्सर्वं तत्र वर्तते
nānāvṛkṣamahodyānaṃ tatproktaṃ kumbhasaṃbhava / udbhijjādyaṃ yāvadasti tatsarvaṃ tatra vartate
હે કુંભસમ્ભવ! અનેક વૃક્ષોથી ભરેલું તે મહોદ્યાન કહેવાયું છે; ઉદ્ભિજ્જાદિ જેટલું કંઈ છે તે સર્વ ત્યાં જ વર્તે છે.