प्रत्याहारवर्णनम्
Pratyāhāra—Cosmic Withdrawal / Dissolution Sequence
शब्दमात्रं तदाकाशं सर्वमावृत्य तिष्ठति / तत्र शब्दं गुमं तस्य भूतदिर्ग्रसते पुनः
śabdamātraṃ tadākāśaṃ sarvamāvṛtya tiṣṭhati / tatra śabdaṃ gumaṃ tasya bhūtadirgrasate punaḥ
તે આકાશ માત્ર શબ્દરૂપ બની સર્વને આવરીને સ્થિત રહે છે. ત્યાં તેના ગુઢ શબ્દને ફરી તામસ ભૂતાદિ ગ્રસી લે છે.