भण्डपुत्रशोकः (Bhaṇḍa’s Lament for His Sons) — Lalitopākhyāna Episode
अहो बत महत्कष्टमिदमापतितं भयम् / कस्य वाथ विकारेण सैनिका निर्गतोद्यमाः
aho bata mahatkaṣṭamidamāpatitaṃ bhayam / kasya vātha vikāreṇa sainikā nirgatodyamāḥ
અહો! કેટલું મોટું કષ્ટ અને ભય આવી પડ્યું; કોના વિકારથી સૈનિકોનો ઉત્સાહ જ ઓસર્યો?