भण्डपुत्रशोकः (Bhaṇḍa’s Lament for His Sons) — Lalitopākhyāna Episode
छिनदाम सुरान्सर्वान्भिनदाम तदालयान् / पिन्षाम हरित्पालानाज्ञां देहि महामते
chinadāma surānsarvānbhinadāma tadālayān / pinṣāma haritpālānājñāṃ dehi mahāmate
અમે સર્વ દેવોને છેદી નાખીએ, તેમના આલયો પણ ભેદી તોડી નાખીએ; હરિત્પાલોને ચૂરી નાખીએ. હે મહામતે, આજ્ઞા આપો.