भण्डपुत्रशोकः (Bhaṇḍa’s Lament for His Sons) — Lalitopākhyāna Episode
विततार महाराज्ञीप्रीयमाणा गणेशितुः / सर्वदैवतपूजायाः पूर्वपूज्यत्वमुत्तमम्
vitatāra mahārājñīprīyamāṇā gaṇeśituḥ / sarvadaivatapūjāyāḥ pūrvapūjyatvamuttamam
ગણેશ પ્રત્યે પ્રસન્ન થઈ મહારાણી (લલિતા)એ સર્વ દેવપૂજામાં તેમને ઉત્તમ ‘પૂર્વપૂજ્ય’ પદ અર્પણ કર્યું।