विषङ्गपलायनम् (Viṣaṅga-palāyanam) — Aftermath of the First Battle Day
किं भर्तृदारिके युद्धे व्यवसायः कृतस्त्वया / अकाण्डे किं महाराज्ञ्या प्रेषितासि रणं प्रति
kiṃ bhartṛdārike yuddhe vyavasāyaḥ kṛtastvayā / akāṇḍe kiṃ mahārājñyā preṣitāsi raṇaṃ prati
હે રાજકુમારી! તું યુદ્ધમાં પ્રવેશવાનો નિશ્ચય કેમ કર્યો? અકારણે શું મહારાણીએ તને રણ તરફ મોકલી છે?