विषङ्गपलायनम् (Viṣaṅga-palāyanam) — Aftermath of the First Battle Day
स्वकीयकवचादेकमाच्छिद्य कवचं ददौ / स्वायुधेभ्यश्चायुधानि वितीर्यविससर्ज ताम्
svakīyakavacādekamācchidya kavacaṃ dadau / svāyudhebhyaścāyudhāni vitīryavisasarja tām
પોતાના કવચોમાંથી એક કવચ કાઢી તેને આપ્યું; અને પોતાના આયુધોમાંથી આયુધો પણ આપી તેને વિદાય કરી।