विषङ्गपलायनम् (Viṣaṅga-palāyanam) — Aftermath of the First Battle Day
इति निश्चित्य बालांबा महाराज्ञ्यै व्यजिज्ञपत् / मातर्भण्डमहादैत्यसूनवो योद्धुमागताः
iti niścitya bālāṃbā mahārājñyai vyajijñapat / mātarbhaṇḍamahādaityasūnavo yoddhumāgatāḥ
આમ નક્કી કરીને બાલાંબાએ મહારાજ્ઞીને નિવેદન કર્યું— ‘માતા! ભંડ મહાદૈત્યના પુત્રો યુદ્ધ કરવા આવ્યા છે.’॥