विषङ्गपलायनम् (Viṣaṅga-palāyanam) — Aftermath of the First Battle Day
ललितासदृशाकारा कुमारी कोपमादधे / या सदा नववर्षेव सर्वविद्यामहाखनिः
lalitāsadṛśākārā kumārī kopamādadhe / yā sadā navavarṣeva sarvavidyāmahākhaniḥ
લલિતાસમાન આકારવાળી તે કુમારી ક્રોધે ભરાઈ. જે સદા નવ વર્ષની બાળિકા સમી, સર્વ વિદ્યાઓની મહાખાણ છે॥