विषङ्गपलायनम् (Viṣaṅga-palāyanam) — Aftermath of the First Battle Day
यौवनेन मदेनान्धा भूयसा रुद्धदृष्टयः / भ्रुकुटीकुटिलाश्चक्रुः सिंहनादंमहात्तरम्
yauvanena madenāndhā bhūyasā ruddhadṛṣṭayaḥ / bhrukuṭīkuṭilāścakruḥ siṃhanādaṃmahāttaram
યૌવનના મદથી અંધ અને અત્યંત ઉન્મત્ત બની, દૃષ્ટિ રુદ્ધ કરીને, ભ્રૂકુટી વાંકી કરી તેમણે અતિ મહાન સિંહનાદ કર્યો.