विषङ्गपलायनम् (Viṣaṅga-palāyanam) — Aftermath of the First Battle Day
अग्निप्राकारवलयं शमयामश्च रंहसा / दुर्विदग्धां तां ललितां बन्दीकुर्मश्च सर्वरम्
agniprākāravalayaṃ śamayāmaśca raṃhasā / durvidagdhāṃ tāṃ lalitāṃ bandīkurmaśca sarvaram
અમે વેગથી તે અગ્નિ-પ્રાકારના વલયને પણ શમાવી દઈશું અને દુર્જય એવી લલિતાને સર્વથા બંદી બનાવી દઈશું.