विषङ्गपलायनम् (Viṣaṅga-palāyanam) — Aftermath of the First Battle Day
भिद्यमानेव वसुधा कृष्यमाणमिवाबरम् / आसीत्तेषां विनिर्याणे घूर्णमान इवार्णवः
bhidyamāneva vasudhā kṛṣyamāṇamivābaram / āsītteṣāṃ viniryāṇe ghūrṇamāna ivārṇavaḥ
તેમના પ્રસ્થાન સમયે પૃથ્વી જાણે ફાટી રહી હોય, આકાશ જાણે ખેંચાતું હોય; અને સમુદ્ર જાણે ઘૂમતો ઘૂમતો ઉથલપાથલ થતો હોય તેમ લાગ્યું।