विषङ्गपलायनम् (Viṣaṅga-palāyanam) — Aftermath of the First Battle Day
अप्रमेयप्रकोपान्धान्युष्मानेकां स्त्रियं प्रति / सम्प्रेषणमनौचित्यं तथाप्येष विधेः क्रमः
aprameyaprakopāndhānyuṣmānekāṃ striyaṃ prati / sampreṣaṇamanaucityaṃ tathāpyeṣa vidheḥ kramaḥ
અપરિમિત ક્રોધથી અંધ થયેલા તમને એક સ્ત્રી સામે મોકલવું અનૌચિત્ય છે; છતાં આ જ વિધિનો ક્રમ છે.