विषङ्गपलायनम् (Viṣaṅga-palāyanam) — Aftermath of the First Battle Day
इत्येते दुर्मदाः पुत्रा भण्डदैत्यस्य दुर्द्धियः / पितुः सदृशदोर्वीर्याः पितुः सदृशविग्रहाः
ityete durmadāḥ putrā bhaṇḍadaityasya durddhiyaḥ / pituḥ sadṛśadorvīryāḥ pituḥ sadṛśavigrahāḥ
આ રીતે એ બધા ભંડ દૈત્યના દુર્બુદ્ધિ, અતિમદમત્ત પુત્રો હતા; ભુજાબળના પરાક્રમમાં પિતાસમાન અને દેહાકૃતિમાં પણ પિતાજ જેવા હતા.