विषङ्गपलायनम् (Viṣaṅga-palāyanam) — Aftermath of the First Battle Day
स दुरात्मा दुराचारः प्रकाशसमारात्त्रसन् / कुहकव्यवहारेण जयसिद्धिं तु काक्षति
sa durātmā durācāraḥ prakāśasamārāttrasan / kuhakavyavahāreṇa jayasiddhiṃ tu kākṣati
એ દુરાત્મા દુરાચારી, પ્રકાશરૂપે પ્રત્યક્ષ સમરથી ભય પામી, કૂહક (કપટ) વ્યવહારથી જ વિજયસિદ્ધિ ઇચ્છે છે।