विषङ्गपलायनम् (Viṣaṅga-palāyanam) — Aftermath of the First Battle Day
अक्षौहिणीनां क्षयतः क्षणात्कोपमुपागताः / आकृष्टगुरुधन्वानस्ते ऽपतन्नेकहेलया
akṣauhiṇīnāṃ kṣayataḥ kṣaṇātkopamupāgatāḥ / ākṛṣṭagurudhanvānaste 'patannekahelayā
અક્ષૌહિણી સેનાનો ક્ષય થતાં જ તેઓ ક્ષણમાં ક્રોધે ભરાયા. ભારે ધનુષ ખેંચી તેઓ એક જ ઝાટકે તૂટી પડ્યા.