भण्डासुरस्य मन्त्रणा
Bhaṇḍāsura’s War-Counsel against Lalitā
चन्द्रगुप्तं च दुःशीलं चित्रं चित्रा व्यदारत् / सेनानाथेषु सर्वेषु निहतेषु दुरात्मसु
candraguptaṃ ca duḥśīlaṃ citraṃ citrā vyadārat / senānātheṣu sarveṣu nihateṣu durātmasu
ચિત્રાએ ચન્દ્રગુપ્ત, દુઃશીલ અને ચિત્રને ચીરી નાંખ્યા. જ્યારે દુષ્ટાત્મા સર્વ સેનાનાયકો નિહત થયા હતા.