भण्डासुरस्य मन्त्रणा
Bhaṇḍāsura’s War-Counsel against Lalitā
परस्य कटकं नैव यथा जानाति ते गतिम् / तथा गुप्तसमाचारः पार्ष्णिग्राहं समाचर
parasya kaṭakaṃ naiva yathā jānāti te gatim / tathā guptasamācāraḥ pārṣṇigrāhaṃ samācara
શત્રુનું કટક તારી ગતિ જાણે નહીં એવી રીતે ગુપ્ત સમાચાર-વ્યવસ્થા કર; અને પાછળથી પકડવાની (પાર્ષ્ણિગ્રાહ) નીતિ આચર.