भण्डासुरस्य मन्त्रणा
Bhaṇḍāsura’s War-Counsel against Lalitā
पलायितं रणेवीरमनुसर्त्तुमनौचिती / इति ताः समरान्नित्यास्तस्मिन्काले व्यरंसिषुः
palāyitaṃ raṇevīramanusarttumanaucitī / iti tāḥ samarānnityāstasminkāle vyaraṃsiṣuḥ
‘રણમાં પલાયન કરેલા વીરનો પીછો કરવો અનુચિત છે’ એમ કહી નિત્યાઓ તે સમયે સમરથી વિરમ્યા.