अथ सा नकुली वाणी वाङ्मयस्यैकनायिका / नकुलानां परावृत्त्या महान्तं रोषमाश्रिता
atha sā nakulī vāṇī vāṅmayasyaikanāyikā / nakulānāṃ parāvṛttyā mahāntaṃ roṣamāśritā
ત્યારે વाङ્મયની એકમાત્ર નાયિકા એવી નકુલી, નકુલોના પરાજયને જોઈ મહાન ક્રોધથી ભરાઈ ગઈ.