सर्पिणीमायया जातान्सर्पान्दृष्ट्वा भयानकान् / क्रोधरक्तेक्षणं व्यात्तं नकुली विदधे मुखम्
sarpiṇīmāyayā jātānsarpāndṛṣṭvā bhayānakān / krodharaktekṣaṇaṃ vyāttaṃ nakulī vidadhe mukham
સર્પિણીની માયાથી ઉત્પન્ન થયેલા ભયંકર સર્પોને જોઈ નકુલી દેવીએ ક્રોધથી રક્તવર્ણ નેત્ર કરીને મુખ વિસ્તાર્યું।