ललितापरमेश्वरी-सेनाजय-यात्रा
Lalitā Parameśvarī’s Army-March for Victory
रतिः प्रीतिः कीर्तिशान्ती पुष्टिस्तुष्टिश्च शक्तयः / एताश्चक्रोधरक्ताक्ष्यो दैत्यं हन्तुं महाबलम्
ratiḥ prītiḥ kīrtiśāntī puṣṭistuṣṭiśca śaktayaḥ / etāścakrodharaktākṣyo daityaṃ hantuṃ mahābalam
રતિ, પ્રીતિ, કીર્તિ, શાંતિ, પુષ્ટિ અને તુષ્ટિ—આ શક્તિઓ છે. ક્રોધથી રક્તનેત્ર બની, એ દેવીઓ મહાબળવાન દૈત્યને હણવા નીકળી.