ललितापरमेश्वरी-सेनाजय-यात्रा
Lalitā Parameśvarī’s Army-March for Victory
वशिनी चैव कामेशी भोगिनी विमला तथा / अरुणाच जविन्याख्या सर्वेशी कौलिनी तथा
vaśinī caiva kāmeśī bhoginī vimalā tathā / aruṇāca javinyākhyā sarveśī kaulinī tathā
વશિની, કામેશી, ભોગિની, વિમલા, અરુણા, ‘જવિની’ નામે પ્રસિદ્ધ, સર્વેશી અને કૌલિની—આ દેવીઓ છે.