Daṇḍanātha-Śyāmalā Senāyātrā (The Marshal Śyāmalā’s Military Procession) / दण्डनाथश्यामला सेनायात्रा
पञ्चाधिकैर्विशतिनामरत्नैः प्रपञ्चपापप्रशमातिदक्षैः / संस्तूयमाना ललिता मरुद्भिः संग्राममुद्दिश्य समुच्चचाल
pañcādhikairviśatināmaratnaiḥ prapañcapāpapraśamātidakṣaiḥ / saṃstūyamānā lalitā marudbhiḥ saṃgrāmamuddiśya samuccacāla
જગતના પાપોને શમાવવામાં અતિ દક્ષ એવા પચ્ચીસ નામ-રત્નોથી મરુદગણો દ્વારા સ્તુત થતી લલિતા યુદ્ધ તરફ પ્રસ્થાન કરવા ઊભી થઈ આગળ વધ્યા।