मदनकामेश्वरप्रादुर्भावः
Manifestation of Madana-Kāmeśvara
राज्ञो महति भूर्लोके विदुषः सकलेप्सिताम् / राज्ञी दुदोहाभीष्टानि सर्वभूतलवासिनाम्
rājño mahati bhūrloke viduṣaḥ sakalepsitām / rājñī dudohābhīṣṭāni sarvabhūtalavāsinām
ભૂર્લોકમાં તે મહાન વિદ્વાન રાજાની સર્વ ઇચ્છિત વસ્તુઓ રાણીએ જાણે દોહીને, સર્વ ભૂતલવાસીઓને અભીષ્ટ ફળ આપ્યાં.