मदनकामेश्वरप्रादुर्भावः
Manifestation of Madana-Kāmeśvara
तद्दृष्ट्वा चरितं देव्या ब्रह्मा लोक पितामहः / कामाक्षीति तदाभिख्यां ददौ कामेश्वरीति च
taddṛṣṭvā caritaṃ devyā brahmā loka pitāmahaḥ / kāmākṣīti tadābhikhyāṃ dadau kāmeśvarīti ca
દેવીનું તે ચરિત્ર જોઈ લોકપિતામહ બ્રહ્માએ ત્યારે તેણીને ‘કામાક્ષી’ તથા ‘કામેશ્વરી’ એવા નામો આપ્યાં।