सा तत्पात्रं समादाय जगन्मोहनरूपिणी / सुराणामसुराणां च वृथक्पङ्क्तिं चकार ह
sā tatpātraṃ samādāya jaganmohanarūpiṇī / surāṇāmasurāṇāṃ ca vṛthakpaṅktiṃ cakāra ha
જગતને મોહિત કરનાર તે રૂપવતીએ પાત્ર લઈને દેવો અને અસુરોની અલગ અલગ પંક્તિઓ ગોઠવી.