Varāha-uddhāraṇa and the Re-constitution of Bhū-maṇḍala
Earth after Pralaya
स्थानमैद्रं क्षत्रियाणां संग्रामेष्वपलायिनाम् / वैश्यानां मारुतं स्थानं स्वस्वकर्मोपजीविनाम्
sthānamaidraṃ kṣatriyāṇāṃ saṃgrāmeṣvapalāyinām / vaiśyānāṃ mārutaṃ sthānaṃ svasvakarmopajīvinām
યુદ્ધમાં ન ભાગનારા ક્ષત્રિયોનુ સ્થાન ‘ઐન્દ્ર’ છે. અને પોતાના કર્મથી જીવનાર વૈશ્યોનું સ્થાન ‘મારુત’ છે.