निस्तेजसो ऽल्पवीर्याश्च शूद्रांस्तानब्रवीच्च सः / तेषां कर्माणि धर्मांश्च ब्रह्मा तु व्यदधात्प्रभुः
nistejaso 'lpavīryāśca śūdrāṃstānabravīcca saḥ / teṣāṃ karmāṇi dharmāṃśca brahmā tu vyadadhātprabhuḥ
તેજહીન અને અલ્પવીર્ય એવા તેમને તેણે ‘શૂદ્ર’ કહ્યા; અને તેમના કર્મો તથા ધર્મો પ્રભુ બ્રહ્માએ નિર્ધાર્યા.