Lokakalpanā / The Ordering of the Worlds
Cosmogony and Earth’s Retrieval
चन्द्रसूर्यप्रभो लोको ग्रहनक्षत्रमण्डितः / नदीभिश्च समुद्रैश्च पर्वतैश्च सहस्रशः
candrasūryaprabho loko grahanakṣatramaṇḍitaḥ / nadībhiśca samudraiśca parvataiśca sahasraśaḥ
ચંદ્ર-સૂર્યના તેજથી પ્રકાશિત આ લોક ગ્રહ-નક્ષત્રોથી મંડિત છે; નદીઓ, સમુદ્રો અને સહસ્રો પર્વતોથી યુક્ત છે.