Lokakalpanā / The Ordering of the Worlds
Cosmogony and Earth’s Retrieval
निवृत्ता वर्तमानाश्च प्रजायन्ते पुनःपुनः / भूतादिकानां सत्त्वानां षष्ठः सर्गः स उच्यते
nivṛttā vartamānāśca prajāyante punaḥpunaḥ / bhūtādikānāṃ sattvānāṃ ṣaṣṭhaḥ sargaḥ sa ucyate
નિવૃત્ત અને વર્તમાન સત્ત્વો વારંવાર જન્મે છે; ભૂતાદિ પ્રાણીઓની આ સૃષ્ટિને છઠ્ઠો સર્ગ કહેવામાં આવે છે.