Lokakalpanā / The Ordering of the Worlds
Cosmogony and Earth’s Retrieval
तिर्यक् स्रोतस्तु सृष्ट्वा वै द्वितीयं विश्वमीश्वरः / अभिप्रायमथोद्भूतं दृष्ट्वा सर्गं तथाविधम्
tiryak srotastu sṛṣṭvā vai dvitīyaṃ viśvamīśvaraḥ / abhiprāyamathodbhūtaṃ dṛṣṭvā sargaṃ tathāvidham
ઈશ્વરે તિર્યક્-સ્રોતસની સૃષ્ટિ કરીને બીજું વિશ્વ રચ્યું; પછી તે રીતે ઉદ્ભવેલા સર્ગને અને તેના અભિપ્રાયને જોઈ (આગળ પ્રવૃત્ત થયો).