Lokakalpanā / The Ordering of the Worlds
Cosmogony and Earth’s Retrieval
आजीवः सर्वभूतानां ब्रह्मवृक्षः सनातनः / एतद्ब्रह्मवनं चैव ब्रह्मवृक्षस्य तस्य तत्
ājīvaḥ sarvabhūtānāṃ brahmavṛkṣaḥ sanātanaḥ / etadbrahmavanaṃ caiva brahmavṛkṣasya tasya tat
સર્વ ભૂતોના જીવનાધારરૂપે સનાતન બ્રહ્મવૃક્ષ છે; આ બ્રહ્મવન પણ તે જ બ્રહ્મવૃક્ષનું વન કહેવાય છે.