Pṛthivī-dohaṇa (The Milking of the Earth) and the Praise of King Pṛthu
शिखण्डिनी हविर्धानमन्तर्द्धानाव्द्यजायत / हविर्धानात्षडाग्नेयी धिषणाजनयत्सुतान्
śikhaṇḍinī havirdhānamantarddhānāvdyajāyata / havirdhānātṣaḍāgneyī dhiṣaṇājanayatsutān
શિખંડિનીએ અંતર્દ્ધાનથી હવિર્ધાનને જન્મ આપ્યો. અને હવિર્ધાનથી અગ્નિવંશીય ધિષણાએ છ પુત્રોને જનમ આપ્યો.