Saṃkhyāvarta (संख्यावर्त्त): Commencement of Yajña at the Dawn of Tretāyuga
यज्ञबीचैः सुरेश्रष्ठ येषु हिंसा न विद्यते / त्रिवर्षं परमं कालमुषितैरप्ररोहिभिः
yajñabīcaiḥ sureśraṣṭha yeṣu hiṃsā na vidyate / trivarṣaṃ paramaṃ kālamuṣitairaprarohibhiḥ
હે દેવશ્રેષ્ઠ! એવા યજ્ઞબીજોથી (યજ્ઞ કરો) જેમાં હિંસા નથી— જે ત્રણ વર્ષ સુધી રાખ્યા છતાં અંકુરિત ન થાય.