प्लक्षद्वीपवर्णनम्
Description of Plakṣa-dvīpa
तस्यापरेण सुमहान्नाजतो ऽस्तगिरिः स्मृतः / तस्यापरे चांबिकेयो दुर्गशैलो महागिरिः
tasyāpareṇa sumahānnājato 'stagiriḥ smṛtaḥ / tasyāpare cāṃbikeyo durgaśailo mahāgiriḥ
તેના પશ્ચિમે ‘નાજત’ નામનો અતિમહાન અસ્તગિરિ પ્રસિદ્ધ છે. તેના પણ પશ્ચિમે અંબિકેય—‘દુર્ગશૈલ’ નામનો મહાગિરિ છે.