प्लक्षद्वीपवर्णनम्
Description of Plakṣa-dvīpa
हरितालमयैः शृङ्गैर्दिवमावृत्य तिष्ठति / तृतियः पर्वतस्तत्र बलाहक इति श्रुतः
haritālamayaiḥ śṛṅgairdivamāvṛtya tiṣṭhati / tṛtiyaḥ parvatastatra balāhaka iti śrutaḥ
હરિતાલમય શિખરો વડે આકાશને ઢાંકી ઊભેલો ત્યાં ત્રીજો પર્વત ‘બલાહક’ નામે પ્રસિદ્ધ છે.