प्लक्षद्वीपवर्णनम्
Description of Plakṣa-dvīpa
रत्नाकरास्तथा नद्यस्तेषां वर्षेषु सप्तसु / प्रथमः सूर्यसंकाशः कुमुदो नाम पर्वतः
ratnākarāstathā nadyasteṣāṃ varṣeṣu saptasu / prathamaḥ sūryasaṃkāśaḥ kumudo nāma parvataḥ
તે સાત વર્ષોમાં રત્નાકરો અને નદીઓ પણ છે. પ્રથમ સૂર્યસમાન તેજવાળો ‘કુમુદ’ નામનો પર્વત છે.