प्लक्षद्वीपवर्णनम्
Description of Plakṣa-dvīpa
कुशद्वीपे कुशस्तंबस्तस्यनाम्ना स उच्यते / क्रैञ्चद्वीपे गिरिः कैञ्चो मध्ये जनपदस्य ह
kuśadvīpe kuśastaṃbastasyanāmnā sa ucyate / kraiñcadvīpe giriḥ kaiñco madhye janapadasya ha
કુશદ્વીપમાં ‘કુશસ્તંબ’ છે, તેના નામથી જ તે કહેવાય છે; ક્રૈંચદ્વીપમાં ‘કૈંચ’ નામનો ગિરિ તે જનપદના મધ્યમાં છે.