प्लक्षद्वीपवर्णनम्
Description of Plakṣa-dvīpa
द्वीपर्धस्य परिक्षिप्तः पर्वतो मानसोत्तरः / स्थितो वेलासमीपे तु नवचन्द्र इवोदितः
dvīpardhasya parikṣiptaḥ parvato mānasottaraḥ / sthito velāsamīpe tu navacandra ivoditaḥ
દ્વીપના અર્ધભાગને ઘેરી રહેલો ‘માનસોત્તર’ પર્વત કિનારાની નજીક એવો સ્થિત છે, જાણે નવચંદ્ર ઉદિત થયો હોય.