Pṛthivyāyāma-vistara (Extent and Divisions of the Earth) / पृथिव्यायामविस्तरः
सह्यस्य चौत्तरान्तेषु यत्र गोदावरी नदी / पृथिव्यामपि कृत्स्नायां स प्रदेशो मनोरमः
sahyasya cauttarānteṣu yatra godāvarī nadī / pṛthivyāmapi kṛtsnāyāṃ sa pradeśo manoramaḥ
સહ્ય પર્વતના ઉત્તર અંતે જ્યાં ગોદાવરી નદી વહે છે, તે પ્રદેશ સમગ્ર પૃથ્વીમાં પણ અતિ મનોહર છે।