Priyavrata-vaṃśa and Saptadvīpa Vibhāga (प्रियव्रतवंशः सप्तद्वीपविभागश्च)
उद्गीथस्तस्य पुत्रो ऽभूतप्रस्ताविश्चापि तत्सुतः / प्रस्तावेस्तु विभुः पुत्रः पृथुस्तस्य सुतो ऽभवत्
udgīthastasya putro 'bhūtaprastāviścāpi tatsutaḥ / prastāvestu vibhuḥ putraḥ pṛthustasya suto 'bhavat
ભૂમાનો પુત્ર ‘ઉદ્ગીથ’ થયો અને તેનો પુત્ર ‘પ્રસ્તાવી’ હતો. પ્રસ્તાવીનો પુત્ર ‘વિભુ’ અને વિભુનો પુત્ર ‘પૃથુ’ થયો.